Gujarati songs or kavitas


Jump to Page:
< Previous  [ 1 ]  [ 2 ]    Next >



hbakshi   
Member since: May 12
Posts: 4
Location: United States

Post ID: #PID Posted on: 03-06-12 01:20:40

આ કડી અધૂરી રહે છે:

હાં રે અમે પોઢ્યાં કે પૃથ્વીની પાળે
કે આભલાંને આરે, ????
કે રંગ રંગ વાદળિયાં



hbakshi   
Member since: May 12
Posts: 4
Location: United States

Post ID: #PID Posted on: 11-06-12 10:47:32

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં 1

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં 2

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં. 3

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં. 4

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં. 5

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં. 6

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં. 7

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં. 8

- સુન્દરમ્ (જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧;)





Jump to Page: < Previous  [ 1 ]  [ 2 ]    Next >

Discussions similar to: Gujarati songs or kavitas

Topic Forum Views Replies
Needs more exposure
Life 2164 4
Watch http://musicindiaonline.com , Its very good website ( 1 2 )
Life 3024 8
Dr.Rajkumar Songs MP3 - Download Site Help
Filmi Gupshup 2550 2
Pancham Songs!!!
Filmi Gupshup 4157 4
Accomodation ( 1 2 )
Life 2519 8
RVG
Events 2650 6
We are in the process of moving the server ( 1 2 )
Feedback and Comments 2280 7
online gujarati Dictionary
General 1697 1
songs request
Filmi Gupshup 1737 4
Looking to form an Indian musical band
General 1980 3
Hindi Karoake Songs
Filmi Gupshup 1917 1
Looking for songs
Filmi Gupshup 1551 1
music download
General 1950 3
Video songs by Avadhoot Gupte
Filmi Gupshup 1763 1
nice hindi film songs online
Filmi Gupshup 2259 0
The Most senti & Sweet Indian Songs
Have Fun! 1456 1
where to download songs with lyrics??
Science & Technology 2142 1
Jhaverchand Meghani - Kasumbino Rang ( 1 2 )
Arts and Culture 3319 10
Gujarati songs or kavitas ( 1 2 )
Our Native Country! 4707 8
Gujarati Recipes
Rasoi & Restaurants 1911 0
Can someone suggest hit bollywood songs?
Filmi Gupshup 2125 3
Kolaveri songs is going to be create history very soon......
Have Fun! 1331 0
Recently release new movies songs vs old movies songs ( 1 2 )
Filmi Gupshup 2706 9
Slow performance? ( 1 2 3 4 5 )
Feedback and Comments 7169 30
Hindi Movie Songs
Filmi Gupshup 1417 1
 


Share:
















Advertise Contact Us Privacy Policy and Terms of Usage FAQ
Canadian Desi
© 2001 Marg eSolutions


Site designed, developed and maintained by Marg eSolutions Inc.